ભરૂચ તાલુકાના દયાદરા ગામ ખાતે ઓરી અને રૂબેલા રસીકરણ કેમ્પ યોજયો

0
185

ભરૂચ,

આજ રોજ ભરૂચ તાલુકામાં આવેલ દયાદરા ગામ ખાતે આવેલગ્રામ પંચાયતમાં ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાન અંતર્ગત રસીકરણ કેમ્પ યોજયો હતો.જેમાં મોટી સંખ્યામાં ગામના બાળકોને ઓરી અને રૂબેલાની રશી મુકવામાં આવી હતી.

ભરૂચ ડિસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી, આરોગ્ય કેન્દ્ર જિલ્લા પંચાયત ભરૂચ તેમજ આરોગ્ય કેન્દ્ર દયાદરા ના સહયોગ થી રસીકરણ અભિયાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ રસીકરણ અભિયાનમાં ગામના સરપંચ અને ગ્રામ સભ્યો હજાર રહી લોકોને પ્રોત્સાહિત કર્યા હતાં અને રસીકરણ અંગે લોકોમાં વધું જાગૃતિ લાવવા માટે આવનારી તારીખ ૨૪/૮/૧૮ ના રોજ ગામના વાલીઓની મીટીંગનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

આ ઓરી અને રૂબેલા અભિયાન અંતર્ગત રસીકરણ કેમ્પમાં ગામના સરપંચ,તલાટી કમ મંત્રી તેમજ ગ્રામ પંચાયતના સર્વે સભ્યો સહિત ગામના આગેવાન અને સામાજિક સેવક સાજીદ હફેજી એ હજાર રહી ભારે જહેમત બાદ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203



જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY