પૂર્વ કચ્છના આધોઇ પાસેથી ફિલ્મીઢબે પીછો કરી ઈંગ્લીશ દારૂ પકડતી સામખીયાળી પોલીસ આરોપી નાશીજવામાં સફળ

0
363

પૂર્વ કચ્છના સામખિયાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં દરમિયાન બાતમી મળેલ કે એક અલટો કાર કે ટેન મોડલની સિલ્વર કલરની આધોઈ જુનાગામ બસ સ્ટેશન પાસેથી પસાર થવાની છે તેવી બાતમી મળતા વોચમાં હતા તે દરમિયાન સદર હકીકત વાડી કાર આવતા તેને ઉભી રાખવાનું કહેતા ઉભી રાખેલ નહીં અને અને કારચાલકે કાર રિવર્સમાં લેતા ઓટલા સાથે ભટકાતા કારના કાચો તૂટી ગયેલ જેથી તે કાર લઇને નાસવા લાગેલ જેથી તેનો પીછો કરતા આધોઈ ગામની આગળ આશરે અડધો કિલોમીટર કાર દોડાવી રોડ ઉપર મૂકી બાવળોની ઝાડીમાં બને ઇસમ નાસી ગયેલ અને કારની તલાશી લેતા કારમાંથી એન-ટેક્સ ડીલક્ષ વિસ્કીની બોટલ નંગ ૬૧ તથા મેકડોવેલ સુપ્રીયર વિસ્કીની બોટલ નંગ.૧૨ તથા બ્લુડ્રાય જીન પ્રીમીયમ બોટલ નંગ.૧૦ તથા બ્લુસ્કાય ડ્રાય જીન પ્રીમિયમ વીસકી ની બોટલ નંગ.૧૬ તથા લોર્ડસ બ્લેન્ડેડ વિસ્કીની બોટલ નંગ.૧ એમ કુલ બોટલ નંગ.૧૦૦ કિંમત રૂ.૩૫૦૦૦/- તથા નંબર વગરની સિલ્વર કલરની કે ટેન અલટો કાર કિંમત રૂ.૧,૫૦,૦૦૦/- એમ કુલ કિંમત રૂ.૧,૮૫,૦૦૦/- નો મુદ્દામાલ ફિલ્મી ઢબે પીછો કરી પકડી પાડી રેડ દરમિયાન નાસી જનાર મજકુર બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે આ કામગીરીમાં સીનિયર પોલીસ સબ ઈન્સપેક્ટર બી.ડી. જીલરીયા, એ.એસ.આઇ ભૂપેન્દ્રસિંહ જાડેજા, પોલીસ કોન્સટેબલ ભાવિન બાબરીયા, કોન્સટેબલ ચંદ્રકાંત ભાટીયા,કોન્સટેબલ રતનશી પટેલ,કોન્સટેબલ ગણેશભાઈ ચૌધરી, કોન્સટેબલ સંજય ભાઈ ચૌધરી સાથે રહી કામગીરી કરેલ

રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધનસુખ ઠકકર-9825747857

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY