રાજપીપળા: ડેડીયાપાડા તાલુકાના આંબાવાડી ગામે રહેતા સોમાભાઈ ઈશ્વરભાઈ વસાવા એ આપેલી ફરિયાદ મુજબ એમની પુત્રી ઉર્મિલા ગત તારીખ 24 મે ના દિવસે પોતાના ઘરે થી સરકારી દવાખાને જાવ છુ એમ જણાવી નીકળ્યા બાદ ઘણો સમય થવા છતાં ઘરે પરત ન આવતા એની સગાસંબંધીઓ સહીત તમામ જગ્યા એ તપાસ કરી હતી પરંતુ ઉર્મિલા ક્યાંયે ન મળી આવતા આખરે ડેડીયાપાડા પોલીસ સ્ટેશને ઉર્મિલા ના પિતા સોમાભાઈ વસાવા જાણ કરતા પોલીસે ઉર્મિલા ગુમ થયા બાબતે નોંધ કરી એની શોધખોળ શરૂ કરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






