દિલ્હીમાં આતંકી હુમલાનું ષડ્યંત્રણ નિષ્ફળ : બે આતંકીની ધરપકડ

0
34

ન્યુ દિલ્હી,તા.૭
દેશની રાજધાની દિલ્હીમાં આતંકી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ થઇ ગયું છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે બે શંકસ્પદ આતંકીઓને ધરપકડ કરી છે.
મીડિયા અનુસાર બે આતંકીઓના દિલ્હીમાં લાલ કિલ્લા પાસેથી ધરપકડ કરવામાં આવી છે. હાલમાં પોલીસ બંને આતંકીઓને પૂછપરછ કરી રહી છે.
પ્રાથમિક જાણકારીમાં સામે આવ્યું છે કે આ બંને શંકાસ્પદ આતંકી સંગઠન આઇએસથી જાડાયેલ છે.
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ૨ આતંકવાદીઓને લાલ કિલ્લા પાસેથી પકડવામાં આવ્યા છે. પિસ્ટલ, ૧૦ કારતૂત અને ૪ મોબાઇલ ફોન આતંકીઓની પાસેથી જપ્ત કરવામાં આવ્યા છે.
જાણવા મળી રહ્યું છે કે એમની પાસેથી મળેલા હથિયાર યૂપીથી મંગાવ્યા હતા. આ બંને કાશ્મીર જઇ રહ્યા હતા. પોલીસે જણાવ્યું કે આ હથિયારોનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓ માટે કરવાની હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY