સોની ફળિયામાં સંગીતા એપાર્ટમેન્ટના પાકિંગમાંથી વિદેશી દારૂ ઝડપી પડાયો

0
4

પાલનપુર જકાતનાકા પાસે ઘરમાંથી દારૂનો જથ્થો પકડાયો
સુરત, તા. ૨૫
સોની ફળિયા અને પાલનપુર જકાતનાકા પાસે પોલીસે દરોડા પાડી ભારતીય બનાવટતનો વિદેશી દારૂના જથ્થા સાથે કુલ્લે રૂ. ૧૧.૨૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
અઠવા પોલીસે બાતમીના આધારે સોનીફળિયા પાણીની ભીંત સંગીતા એપાર્ટમેન્ટના પાકિંગમાં દરો પાડી બિયર – વ્હીસ્કીનો રૂપિયા ૨૬૦૦૦નો જથ્થો જપ્ત કરી મોબાઈલ ફોન નંગ-૧ કાર મળી કુલ્લે રૂપિયા ૩,૨૭,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બુટલેગર મનીષ નરેશ રાણાની ધરપકડ કરી હતી. જ્યારે ભેસ્તાનના અઝહરને વોન્ટેડ જાહેર કર્યો હતો.
તેમજ પોલીસ અધિકારી ઝોન-૪ની પોલીસ ટીમે અડાજણનાï શ્યામ બંગ્લોઝ પાલનપુર જકાતનાકા ઘર નં. ૩૮પાસેથી આરોપી ચંટુ અરવિંદ મિસ્ત્રી, મકસુદ મુખત્યાર શેખ, નાસીર હુશેન મહંમદ યૂસુફ શેખ, સાહિદ હબીબ સ્ક્રુવાળા મઝહર મુખ્તાર શેખની ધરપકડ કરી રૂપિયા ૧,૮૮,૫૮૦ની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરી ત્રણ કાર, પંચ મોબાઈલ ફોન મળી કુલ્લે રૂ. ૮,૦૦,૪૫૦નો મુદ્દામાલ જપ્ïત કર્યો હતો પોલીસે બુટલેગર સોહેલ ઉર્ફે છત્રી ગફુર અંસારીને વોન્ટેડ જાહેર કયા* હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY