અમરોલીમાં ધોળે દિવસે મરચાની ભૂંકી છાંટી રોકડા રૂા. ૨.૩૩ લાખની લૂંટ

0
63

બે બાઈક પર આવેલા ચાર લૂંટારૂઅો ગેસ એજન્સીના રોકડા રૂપિયા લૂંટી ગયા
સુરત, તા. ૨૫
અમરોલી રજવાડી પાર્ટી પ્લોટ પાસે રૂપિયા ૨.૩૭ લાખ રોકડાની લૂંટની ઘટના બની હતી. ચાર અજાણ્યા મોટર સાઈકલ સવારે મરચાની ભૂકી નાખી લૂંટ કરી ગયા હતા.
અમરોલી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ન્યૂ કોસાડ રોડ અભિષેક ટાઉનશિપમાં રહેતા બિશ્વજીત ચંદીકરણ ચકવર્તી તા. ૨૪/૧૦/૨૦૧૮ના રોજ બપોરેબ ે વાગે ગેસ એજન્સીના કલેકશનના રૂપિયા ૨,૩૭,૭૦૮ લઈનેરજવાડી પાર્ટી પ્લોટ પાસેથી પસાર થતા હતાં ત્યારે બે મોટર સાઈકલ ઉપર ધસી આવેલા ચાર અજાણ્યા વ્યકિતએ ફરિયાદી બિશ્વજીતને ઉપર મરચાની ભૂકી નાખી લૂંટ કરી નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આમ અમરોલીમાં ધોળે દિવસે મરચાની ભૂંકી છાંટી રોકડા રૂ. ૨.૩૩ લાખની લૂંટ ઘટનાï બન્યાïની હોવાની જાણ અમરોલી પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળે છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY