ગઈકાલ કરતા આજે તાપમાનમાં બે ડિગ્રી ઘટી : મળસ્કે ઠંડીના ચમકારા

0
197

સુરત, તા. ૨૩
શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં નજીવો ઘટાડો થતા મળસ્કે શહેરીજનોને ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્ના છે. આગામી દિવસોમાં શહેરનુ઼ તાપમાન ધીરે ધીરે ઘટતું જશે અને રાત્રિના સમયે ઠંડીનું પ્રમાણ વધશે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે શહેરનું ન્યુનત્તમ તાપમાન ૨૦.૦ ડિગ્રી નોîધાયું છે જે બે દિવસભરમાં સડસડાટ ૫ ડિગ્રી ઘટયું છે ૧૨ ૨૧મી અોક્ટોબરે ન્યુનત્તમ તાપમાન ૨૫.૦ ડિગ્રી હતું જે ગતરોજ ૨૨ïથી ઘટીને ૨૨.૪ ડિગ્રી થયુ અને આજે સવારે ન્યુનનત્તમ તાપમાનનો પારો ૨૦ ડિગ્રી નોîધાયું છે. ગતરોજ અધિકત્તમ તાપમાન ૩૭.૩ ડિગ્રી નોîધાયું હતું. જેમાં આજે સાંજ સુધી લગભગ બે ડિગ્રી સુધી ઘટાડો થાય તેવી શક્યતા છે. આજે ભેજનું પ્રમાણ ૬૭ ટકા નોîધાયું અને હવાનું દબણ ૧૦૧૪.૪ મીલીબાર નોîધાયું આજે સવારથી શહેરનું આકાશ ચોખ્ïખુ જણાયું હતું. કયાંય વાદળ છવાયા ન હતા તેમ છતાં આજે ગરમીનું પ્રમાણ ગતરોજની સરખામણીએ અોછું અનુભવાય છે. સાંજ સુધી પારો ૩૬ ડિગ્રીïની આસપાસ રહે તેવી શક્યતા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY