વલસાડ, તા.૧૯
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ધગડમાળ નેવરી, દાદરી ફળિયા ખુલ્લા મેદાનમાંથી દાજુભાઇ દેવચંદભાઇ માળચે મૂળ રહેવાસી માલણગામ, તા. સાકરી જી.ધુલીયા તા.૦૧/૧૧/૨૦૧૮ના રોજ સાંજે ૫-૦૦ વાગ્યાની આસપાસ કોઇને પણ કહયા વગર ક્યાંક ચાલી જઇ ગુમ થયા છે. ગુમ થનારની ઉંમર ૪૫ વર્ષ છે. આ વર્ણનવાળી વ્યક્તિની જા કોઇને ભાળ મળે તો પારડી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



