બળદ ગાડું ચલાવનાર વ્યક્તિ અને બીજા એક બળદ ને પણ ગંભીર ઈજાઓ કરી હાઇવા ટ્રક નો ચાલાક નાસી છૂટ્યો
રાજપીપળા : નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરી પાસે શુક્રવારે એક બળદગાડા ને ટ્રકે અડફટે લેતા એક બળદ નું મોત થયું જયારે બીજા બળદ ને ગંભીર ઇજા થઈ હતી અને બળદ ગાડું હાંકનાર વ્યક્તિ ને પણ ઇજા થઈ હતી ત્યારબાદ ટ્રક ચાલાક ત્યાંથી નાસી છૂટ્યો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ ના ધરીખેડા સુગર ફેક્ટરી પાસે થી શેરડી ભરવા જતા સાહેબૂબ લાલચંદ આહીરે બળદ ગાડુ લઈ જતા હતા એ સમયે પુરપાટ આવેલી એક હાઇવા ટ્રક ના ચાલકે બળદગાડા સાથે ટ્રક અથાડતાં એક બળદ નું મોત થયું હતું જયારે બીજા બળદ અને ગાડું ચલાવનાર સાહેબૂબ ને ગંભીર ઈજાઓ થઈ હતી ત્યારબાદ અકસ્માત કરનાર ટ્રક ચાલાક ત્યાંથી નાસી જતા શિવાજી આહીરે એ ટ્રક ચાલાક વિરુદ્ધ આમલેથા પો.સ્ટે.માં ફરિયાદ કરતા પોલીસે અજાણ્યા ટ્રક ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






