દસ દિવસ પહેલા તરસાલી પાસે હાઈવે રોડ ઉપર મરચાની ભુકી નાખી લુંટ કરના ગેંગને પકડી પાડતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ

0
503

 

વડોદરા શહેરમાં બનતા ચેઈન સ્નેચીંગ તથા લુંટના ગુનાઓ અટકાવવા અને નોંધાયેલા અનડીટેકટ લુંટના ગુનાઓ ડીટેકટ કરવાની સુચના સી.પી. અનુપમસિં8 ગહલૌત તરફ થી મળેલ તે મુજબ આજરોજ ક્રાઈમ બ્રાન્ચાના પો.સબ.ઈન્સ એ.એ.વછેટા તથા સ્ટાફના પેટ્રોલીંગ દરમ્યાન સીસીટીવી ફુટજમાં મળી આવેલ ઈસમો અંગે મેળવેલ ચોક્કસ માહિતી આઘારે સોમા તળાવ પાસે બ્રીજ નીચે જઈ ખાત્રી કરતા ચાર ઈસમો બે મો.સા સાથે હાજર હોય આ ચારેય ઈસમો પોલી,ના જોઈ મો.સા ચાલુ કરી નાસવાની કોશીષ કરતા જણાવાત ચારેયને સ્થળ ઉપર જ કોર્ડન કરી લઈ ચારેયના નામઠામ પુછતા નં.(1) શિવમ કીરણભાઈ પરમાર (સુતરીયા) ઉ.વ.19 રહે. રૂષિ પાર્ક સોસા ગણેશનગર પાસે ડભોઈ રોડ વડોદરા નં. (ર) મયુર ઉર્ફે ભગો જીતેન્દ્રભાઈ વસાવા ઉ.વ.19 રહે. શુભ લક્ષ્મી કોમ્પ. ગણેશનગર ડભોઈ રોડ વડાદરા. નં.(3) અરૂણકુમાર શર્મા ઉ.વ.રર રહે. રૂષિપાર્ક સોસાય ગણેશનગર પાસે ડભોઈ રોડ વડોદરા નં.(4) જશવંત ઉર્ફે લલ્લો નટવભાઈ કહાર ઉ.વ રર રહે. નવાપુરા કહાર મોહલ્લા વડોદરાનાઓ હોવાનું જણાયેલ આ ચારેય ઈસમોની અંગઝડતી કરતા ચાર મોબાઈલ ફોન, તેમજ રોકડા રૂપિયા પ0,000/- ની ચલણી નોટો મળી આવેલ. સદર ચારેય ઈસમો તેઓ પાસેતી મળી આવેલ મો.સા, મોબાઈલ ફોનો અને રોકડ રકમ બાબતે સધન પુછપરછ દમ્યાન આ ચારેય ઈસમોએ ગઈ તા.15/10/2018 ના રોજ ફરિયાદી રાજેશબાઈ ચીમનભાઈ બારીયા રહે. ગામ. તા. ડભોઈના પોતાની મો.સા ઉપર સાહેદ ભાવેશ સાથે આઈસ્ક્રીના વેપાર ધંધાના ઉધરાણીના રૂપિયા 80,000/- ની રકમ રેકઝીનના થેલામાં મુકી થુવાની ગામ તરફ જઈ રહેલ હતા ત્યારે તરસાલી હાઈવે રોડ ઉપર દાવત હોટલ સામે થઈ આવતા બે મો.સા ઉપર આ ચાર ઈસમોએ ફરીયાદી તથા સાહેદની ઉપર મરચાની ભુકી નાખી રૂપિયા સાથેના થેલાની લુંટ સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે કરી નાસી ગયેલ હોવાની હકીકત પુછપચ્છ અને તપાસ દરમ્યાન જણાય આવેલ અને આ બાબતે મકરપુરા પોલીસ્ટેશન ફ. 192/2018 ઈ.પી.કો કલમ 392,114 મુજબનો ગુનો નોંધાયેલ હોવાનું જણાય આવેલ છે. ક્રાઈમ બ્રાન્ચે સુધીના સદર લુંટના ગુનામાં ગયેલ મુદ્દામાલના રૂપિયા પૈકીના રૂપિયા પચ્ચાસ હજાર કબજે લીધા હતા

રિપોર્ટ નયન લીંબચીયા
8511751972

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY