વાલીયા ગામની સીમમાંથી મૃત હાલતમાં દીપડો મળતા ખળભળાટ

0
19

વાલીયા ગામની સીમમાંથી મૃત હાલતમાં દીપડો મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. નેત્રંગ વન વિભાગના અધિકારીઓએ સ્થળ પર દોડી આવી મૃતદેહનું પીએમ કરાવી તપાસ હાથ ધરી છે.

શનિવારના રોજ વાલીયા ગામની સીમના કોતરમાંથી દીપડો હોવાની જાણ સ્થાનિક ખેડૂતોએ નેત્રંગ વન વિભાગના અધિકારીઓને કરી હતી.જેના પગલે નેત્રંગ વન વિભાગની ટીમ અને એનજીઓની ટીમ સ્થળ પર દોડી આવી જોતા દીપડો મૃત હાલતમાં જણાતા ટીમ દ્વારા રેસ્ક્યુ કરી દીપડાના તેના મૃતદેહને કોતરમાંથી બહાર કાઢીને વન વિભાગની કચેરી ખાતે લાવી વેટનરી ડોક્ટર પાસે પોસ્ટમોર્ટમ કરાવી દીપડાના મૃતદેહનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રાથમિક તબક્કે કમજોરી જે અશક્ત હોવાથી મોત નીપજ્યું હોવાનું અનુમાન લગાવી રહ્યા છે.

રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા
મો:-9904733000

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY