ગીર-સોમનાથ :ડોળાસા ગામનાં મસરીભાઇ ડોડીયાએ આજે ઝેરી દવા પી લઇ પ્રાંસલી ખાતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેઓની ડોળાસામાં દબાણ દુર કરવાની માંગણી છે. આ સંદર્ભે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવશે
જિલ્લા કલેકટર નાં જણાવ્યા મુજબ ડી.એલ.આઇ.આર. દ્વારા ડોળાસામાં જમીનની માંપણી કરી તાલુકા વિકાસ અધિકારી કોડીનાર દ્વારા તાત્કાલીક ધોરણે દબાણ દુર કરવાની કાર્યવાહી કરાશે.મસરીભાઇ દ્વારા ડોળાસામાં ગૈાચરની જમીન ઉપર ગ્રામજનો દ્વારા ગેરકાયદેસર રીતે રહેણાંક મકાનો ઉભા કરી જમીન પર દબાણ કરવામાં આવેલ હોય તે દુર કરવા માંગણી કરાયેલ છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






