દુનિયામાં માત્ર 500 લોકો પાસે જ છે આ પાસપોર્ટ, જાણો આખી વિગત

0
163

ખરેખર, જર્મન પાસપોર્ટ હોવો તે મોટી વાત હશે કારણ કે જો તમારી પાસે જર્મન પાસપોર્ટ હશે તો તમે સમગ્ર વિશ્વમાં 177 દેશોની મુલાકાત વિઝા લીધા વિના કરી શકો છો. પણ તમે ક્યારેય એવું વિચાર્યું છે કે જો તમારી પાસે એવો પાસપોર્ટ હોય જે દુનિયામાં જૂજ એટલે કે ગણ્યાગાંઠ્યા લોકો પાસે જ હોય? જો તમારી પાસે સોવેરીયન મિલિટરી ઓર્ડર ઓફ માલ્ટાનો પાસપોર્ટ છે તો તમે એ જૂજ લોકોમાં છો.

હવે તમે એમ સમજશો કે ઓર્ડર ઓફ માલ્ટા શું છે? તો જણાવી દઈએ કે ઓર્ડર ઓફ માલ્ટા એ રોમન કેથોલિક ઇન્સ્ટીટ્યુશન છે જે લગભગ 120 દેશોમાં કેથોલિક વિચારધારાની રક્ષા અને ગરીબોની સહાય માટે કાર્યરત છે, જે જરૂરિયાતમંદોને મેડિકલ, સોશિયલ અને માનવીય મદદ પહોંચાડે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY