પોલીસ અધિક્ષક પૂર્વ ક્ચ્છ ગાંધીધામ ના માર્ગદર્શન હેઠળ પ્રોહીબીસન ડ્રાઈવ નું આયોજન સફળ રહ્યું

0
66

પોલીસ અધિક્ષક પૂર્વ ક્ચ્છ ગાંધીધામ ના માર્ગદર્શન હેઠળ અને નાયબ પીલીસ અધિક્ષક રાકેશ દેસાઈ ની સૂચના હેઠળ પ્રોહીબિશન તેમજ જુગાર નાબુદી ની ડ્રાઈવ અનુસંધાને ભચાઉ પોલીસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે. ભાટિયા ના નેતૃત્વ હેઠળ ભચાઉ પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન ખાનગી રાહે બાતમી ના આધારે રાણા કારા મહેશ્વરી ઉ.વ.50 રહે. ભટ્ટ ફળિયા ભચાઉ વાળો પોતાના મકાનમાં ગેરકાયદેસર ઇંગલિશ દારૂ રાખી વેચાણ કરેછે તેવી બાતમી ના આધારે રેઇડ કરતાં ભારતીય બનાવટ ની પરપ્રાંતિય બ્લુ મીન પ્રીમિયમ ડ્રાય જીન ની 750 ml ની બોટલ નંગ 40 કિંમત 14000 તેમજ ક્રેમી રોમિયો વહીશકી ના 180 ml ના ક્વાટ્રિયા નગ 27 જેની કિંમત 2700 એમ મળી કુલ રૂપિયા 16.700 નો મુદ્દામાલ મળી આવ્યો હતો અને ઈસમ પકડાઈ ગયો હતો ગુન્હો કરેલ હોઈ તેના વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથધરેલ છે
આ કામગીરીમાં ભચાઉ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે.ભાટિયા તેમજ ASI નજીર હુસેન. વિજયભાઈ ડાંગર.ભીમાભાઈ ગોહિલ.ભારૂભાઈ વ્યાસ.હરપાલસિંહ જાડેજા સાથે રહી કામગીરી હાથ ધરવામાં આવી હતી

હીરાભાઈ વાઘેલા. ભચાઉ ક્ચ્છ
Mo.9099193564

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY