ભચાઉ:
આજે રોજ ભચાઉ શહેર તથા ભચાઉ તાલુકાના દલિત સગઠનો દ્વારા સુપ્રીમ કોર્ટ દ્વારા જે એટ્રોસીટી એકટ માં સુધારો કરવામાં આવ્યો તેના વિરોધ મા ભારત બધના એલાન ના સમર્થન મા ભચાઉ શહેર બધ.કરાવી ને પ્રાંતઅધિકારી નેઆવેદન પત્ર આપવામાં માટે ભચાઉ શહેર માં રેલી કાઢવામાં આવી આવી જેમાં ભચાઉ શહેર તથા તાલુકાના દલિત સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યા હતા
ભચાઉ, દિનેશ કાઠેચા
9925546984
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"