છેલ્લા ત્રણ વર્ષમાં ૧૦૦૦૦ કાર ચોરનાર ત્રિપુટી ઝડપાઈ

0
9

ન્યુ દિલ્હી,તા.૧૯
દિલ્હી પોલીસે કાર ચોરોની એવી ટોળકીને પકડી પાડી છે જેના કારનામા અંગે વાંચીને તમે દંગ રહી જશો.
મેરઠની આ ત્રિપુટીએ પાછલા ત્રણ વર્ષમાં પાંચ કે દસ કે પચાસ નહી પણ ૧૦૦૦૦ કારોની ચોરી કરી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી છે.આ કાર ચોરીને તેઓ યુપી ઓરિસ્સા અને રાજસ્થાનમાં વેચી દેતા હતા.
પોલીસે મેરઠમાં રહેતા મહોમ્મદ આરિફ, મહોમ્મદ કલ્લુ અને મહોમ્મદ આમિરની ધરપકડ કરી છે.તેઓ એક લક્ઝરી કાર ચોરીને ભાગી રહ્યા હતા ત્યારે જ પોલીસે તેમને પકડ્યા હતા.છેલ્લા પાંચ દિવસમાં જ તેમણે ૨૫ ગાડીઓ ચોરી કરી છે.
કાર ચોરી કરીને તેઓ કારના ચેસિસ નંબર, એÂન્જન અને નંબર પ્લેટ સાથે છેડ છાડ કરીને બીજા રાજ્યોમાં વેચી દેતા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY