લંડન,તા.૫
એન્ડ› સ્ટ્રાઉસે જણાવ્યું હતું કે નુકસાની ભરી આપતી રજાઓના અંતે ઈંગ્લેન્ડના ક્રિકેટ ડિરેક્ટરપદેથી પોતે ખસી જઈ રહ્યો છે.
સ્ટ્રાઉસની પત્ની રુથમાં ડિસેમ્બર ૨૦૧૭માં એશિશ સિરીઝ દરમિયાન કેન્સરના રોગનું નિદાન થયું હતું અને તેની સારવારના કારણે તેમને આ વર્ષે પોતાના હોદ્દા પરથી થોડા દિવસની રજા લાધી હતી. ક્રિકેટ ડિરેક્ટરપદે સાડાત્રણ વર્ષની કામગીરી બજાવેલ ૪૧ વર્ષના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટ્રોસે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બાર્ડ (ઈ. સી. બી.)ને જણાવ્યું છે કે તેઓ પોતાના હોદ્દે પાછા ફરશે નહીં.
એન્ડી ફ્લાવર ડિસેમ્બર સુધી સ્ટ્રાઉસની કામગીરી બજાવશે જ્યારે નવા ક્રિકેટ ડિરેક્ટરની નિમણૂક થનાર છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



