અક્ષય કુમાર અને કરીના કપૂર ફરી રૂપેરી પડદે સાથે દેખાશે

0
48

મુંબઈ,તા.૩
ધર્મા પ્રોડકશને પોતાની આગલી ફિલ્મની રીલિઝ ડેટ અને સ્ટારકાસ્ટની ઘોષણા કરી દીધી છે. કરણ જોહર નિર્મિત ‘ગુડ ન્યુઝ નામની ફિલ્મમાં અક્ષય કુમાર અને કરીના કપૂરની જોડી જોવા મળશે.
અક્ષય અને કરીના નવ વરસ બાદ અક્ષય અને કરીના સાથે જોવા મળશે. આ જોડી છેલ્લે ૨૦૦૯માં રીલિઝ થયેલી ફિલ્મ ‘કમબખ્ત ઇશ્કમાં રોમાન્સ કરતી જોવા મળી હતી.
હવે તેઓ ફિલ્મ ‘ગુડ ન્યુઝ દ્વારા ફરી સાથે દેખાશે. આ ફિલ્મ સરોગસી પરઆધારિત હોવાનું કહેવાય છે. સરોગસી પર ૨૦૦૨માં પણએક ફિલ્મ ‘ફિલહાલ બની હતી. જેનું દિગ્દર્શન મેઘના ગુલઝારે કર્યું હતું. આ ફિલ્મમાં અક્ષય કરીના ઉપરાંત દિલજીસ દોસાંઝ અને કિયારા અડવાણી પણ જોવા મળશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY