સુરત,તા.૫
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ ભીડભંજન સરકારી આવસમાં વસંત દલાય નામના યુવાન પર અજાણ્યા ઈસમો ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા.
પોલીસને જાણ થતાની સાથે ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતો.
ઇજાગ્રસ્ત ઓડીસા સમાજના વસંત દલાય ને સારવાર અર્થ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ઘટનાને લઇ પાંડેસરા પોલિસ સહિત ડીસીબી,પીસીબી ના અધિકારીઓ ઘટના સ્થળ પર આવી ઘટનાને અંજામ આપનાર ઇસમોને પકડવા તાપસ હાથ ધરી છે જેમાં પોલીસે સીસીટીવી ના આધારે તપાસ આરંભી હતી. ફાયરિંગ કરનાર શખ્સો સીસીટીવીમાં કેમેરામાં કેદ થયા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




