ફ્રેન્ડસ યુવા સેવા ગૃપ હળવદ દ્રારા મસાણીયા હનુમાનજી પાસે રહેતા ઝુપડ્ડપટ્ટી ના બાળકો ને ભરપેટ પાઉંભાજી જમાડવામા આવી.

0
125

બાળકો પોતાની મનગમતી વસ્તુ એવી પાઉંભાજી જોઈને ખુબ ખુશ થય ગયા હતા.

આ પ્રોજેકટ ગૃપ ની ચાલતી વિવિધ પ્રવૃતી થી પ્રેરીત થઈ દાતા એ કરવાનુ વિચારી કરવામા આવી.

આ પ્રોજેકટ ના દાતા – રામ ભરોસે રહયા હતા.

  1. આ પ્રોજેકટ ને સફળ બનાવવા ગૃપ ના પ્રમુખ વિશાલ જયસ્વાલ ,સન્ની ચૌહાણ,દિવ્યાંગ શેઠ,પ્રીયેશ શેઠ વગેરે હાજર રહયા હતા.
    મયુર રાવલ હળવદ

    મો 9909458555

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY