હળવદ તાલુકાના મયાપુર ગામ  ના લોકો  એ  સમાજ  ને  નવી  રાહ  ચીંધી.

0
33

ઉનાળુ  વેકેશન  પુરુ  થતા  જ ફરીથી  શાળાઓ  ધમધમવા  લાગી ,લાંબા  સમય  ના વિરામ  બાદ  ફરીથી  શાળાઓ  મા બાળકો  નો  કલબલાટ  થયો  ,બજાર  મા લોકો  ની શૈક્ષણીક  સામગ્રી  ખરીદવા  ભીડ  જામી છે ત્યારે  હળવદ  તાલુકા  ના મયાપુર  ગામ  ના લોકો  એ સમાજ ને  નવી  રાહ  ચીંધી  છે.

હાલ  ના સમય  મા શિક્ષણ નુ  ખાનગીકરણ  થતુ  જાય  છે.બાળકો  ના કાંઈ  કામ  ન કરવુ  પડે  તે માટે ખાનગી  શાળા  મા પ્રવેશ  કરે  છે.ત્યારે  મયાપુર  ગામ  ના લોકો  તેમજ વિધાથીઁ સાથે  મળી  ને  શાળા  ની સાફ  સફાઈ  કરી  હતી.

  1. મયુર રાવલ હળવદ 9909458555

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY