હળવદ તાલુકા ના દેવળિયા ગામના સીમ ની ઘટના જાણો શું હતી..?

0
85

જમીન મા દાટેલી શંકાસ્પદ હાલત મા ૩૫ વષે ના આધેડ ની લાશ મળી આવતા ચકચાર..

શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી મૂતક ની લાશ નો કબજો લઈ ને પી એમ માટે મોકલી આપેલ હતી

હળવદ તાલુકા ના જુના દેવળિયા ગામ ની સીમ મા સુરવદર ગામે જવા ના રસ્તા પર કોઈ ૩૫ વષે ના આધેડ ની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી બનાવ ની જાણ હળવદ પોલીસે ને થતા લાશ ને જમીન મા દાટેલી હાલત મા હતી જમીન ખોદી ને શંકાસ્પદ હાલતમાં લાશ બહાર કાઢી ને લાશ નો કબજો લઈ ને ઓળખ માટે ની તજવીજ હાથ ધરી હતી લાશ નો પોલીસ કબજો લઈ ને પી એમ માટે ની તજવીજ હાથ ધરી હતી

મોરબી જિલ્લા ના હળવદ તાલુકા ના દેવળિયા ગામ ની સીમ મા સુરવદર ગામે જવા ના રસ્તા પર કોઈ અજાણ્યા ૩૫ વષે ના આધેડ ની જમીન મા દાટેલી હાલત મા લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી બનાવ ની જાણ હળવદ પોલીસ ને થતા ઘટનાસ્થળે દોડી ને લાશ જમીન મા દાટેલી લાશ બહાર કાઢી ને શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી તે લાશ કોની છે અને લાશ ને જમીન મા કોને દાટી છે તેની તજવીજ માટે હળવદ પોલીસ એ તપાસ નો ધમધમાટ શરૂ કયો છે અને હાલ પોલીસે એ લાશ નો કબજો લઈ ને પી એમ માટે મોકલી આપેલ હતી બનાવ ની જાણ થતા ઘટનાસ્થળે મોરબી ડી વાય એસ પી બન્નોજોષી ઈન્ચાર્જ પી આઈ વી. ડી બહ્મભટૃમામલતદાર.વી.કે.સોલંકી.બીટ જમાદાર વસંત ભાઈ વધેરા સહીત ના દોડી ગયા હતા.

હળવદ મયુર રાવલ
9909458555

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY