નવનિયુક્ત પીઆઈ એમ, આર, સોલંકી અધ્યક્ષ સ્થાને હળવદ પોલીસ સ્ટેશન ખાતે પી એસ આઈ નો વિદાય સમારોહ યોજાયો

0
237

હળવદ પોલીસ સ્ટેશન મા પી આઈ તરીકે ફરજ સી એચ શુક્લ ની હળવદ થી મોરબી ખાતે બદલી થતા તેવો નો વિદાય સમારોહ યોજાયો હતો ત્યારે હળવદ પોલીસ ના પી આઈ એમ આર સોલંકી અને ડી સ્ટાફ ના માણસો દ્રારા શ્રી ફળ અને પુષ્પગુચ્છ સાથે મોમન્ટો આપી વિદાય આપવામાં આવી હતી આ પ્રસગે હળવદ પીઆઈ એમ, આર, સોલંકી પીએસઆઇ આર, જે, સભાડ,બીટ જમાદાર હરેશભાઈ ચાવડા . રામદાનભાઈ ગઢવી . વસંતભાઈ વધેરા. અજીતસિંહ સિસોદીયા. મહેશભાઈ આહિર. વિજયભાઈ છાશિયા સહીત નો પોલિસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતો
આ તકે પોલીસ સ્ટાફ દ્વારા મોમેન્ટ અપાયો હતો, હળવદ પોલીસ સ્ટેશન ખાતે ફરજ દરમિયાન સ્ટાફે જે સાથસહકાર આપેલ તે બદલ સૌનો આભાર પીએસઆઇ સી, એચ, શુકલ માન્યો હતો ત્યારબાદ ઉપસ્થિત પત્રકાર મિત્રો અને પોલીસ મિત્રો એે સાથે ભોજન પ્રિતીભોજન કર્યું હતું.

મયુર રાવલ હળવદ
9909458555

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY