છેલ્લા બે વર્ષથી ગુનામાં નાસતો-ફરતો આરોપી ઝડપી પાડતી‌ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ

0
438

ગાંધીધામ: ગાંધીધામમાં છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો આરોપીને પૂર્વ કચ્છ પોલીસ ઝડપી પાડયો. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ગાંધીધામ સપનાનગર પાણીના ટાંકા નજીક આવતા બાતમી મળેલ કે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન મુજબનો ગુનો તા.૨૦/૦૪/૨૦૧૬ નોંધાયેલા છે. રીશી કિરણ રોડલાઈન્સના કબજાની બોલેરો ગાડી નં.GJ 12 CD 4330 વાળી લઈ નાશી ગયેલ જે ગુના આરોપી છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હતો જે હકીકતના આધારે ચુનીલાલ જોધારામ ભિશ્નોઈ ઉપર.વ.૫૨ રહે.લાશીવાડ તા.સાંચોર જી.ઝાલોર(રાજસ્થાન) વાળા ને પકડી લીધેલ અને સદર ગુનામાં ગયેલ મુદામાલ બોલેરો ગાડી જેની કિં.રૂ.૪,૦૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી.રાણા, એ.એસ.આઇ પુનમભાઈ મહેશ્વરી, પોલીસ હેડ કોન્સ્ટેબલ રામદેવસિહ ઝાલા, કિશન ભાઇ વાઢેર, અંકિતકુમાર ચૌધરી તથા પોલીસ કોન્સ્ટેબલ માલદેવભાઇ વાળા, રાજદીપસિહ ઝાલા અને રાજા વગેરે જોડાયા હતા.

ગૌતમ બુચિયા
9714065405

*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY