ગણેશ પ્રતિમા માં દ્વારા કોમી લાગણી દુભાય તેવું હિંસા નું ચિત્ર પોલીસે હટાવડાવ્યું

0
236

મચ્છી માર્કેટ પાસે સ્થાપના કરેલ ગૌ હત્યા ના મુદ્દાને આવરી લેતી પ્રતિમા થી કોમી તંગદિલી ન ફેલાય એ માટે પોલીસે મંડળ ના આયોજકો સાથે બેઠક કરતા આયોજકો દ્વારા પ્રતિમા હટાવતા રાહત

રાજપીપળા :
રાજપીપળા માં અનેક ઠેકાણે ગણપતિ ચોથે ગણપતિ ની અલગ અલગ થીમ વાળી પ્રતિમાઓ ની સ્થાપના થઈ હતી જેમાં મચ્છી માર્કેટ પાસે શિવસેના યુવક મંડળ દ્વારા સ્થાપિત કરાયેલ પ્રતિમા માં ગૌ હત્યા નો મુદ્દાને લઈ હિંસાનું ચિત્ર ઉભું કરાતા પરંતુ હાલ ચાલી રહેલા તહેવારો કોઈ કોમી તંગદિલી સર્જાય કે આ ચિત્ર બાબતે કોઈ વિવાદ ઉભો થાય તેમ હોવાથી નર્મદા પોલીસ ને આ વાત ધ્યાન ઓર આવતા પોલીસ અધિકારીઓ એ આ મંડળ ના આયોજકો સાથે બેઠક રાખી જિલ્લા માં કોમી શાંતિ જળવાઈ રહે તે માટે આ મંડપ માં ઉભું કરેલ કસાઈ નું ચિત્ર દૂર કરી લેવા આગ્રહ કરતા આયોજકો એ કોઈની લાગણી ન દુભાય રે હેતુ થી પોલીસ બેઠક બાદ પોતાની ખુશી થી પોલીસ ની હાજરી માં ત્યાંથી પૂતળું હટાવી લઈ આયોજકો એ કોમી એકતાના દર્શન કરાવ્યા હતા અને પોલીસ કાર્યવાહી પણ પૂરતો સહકાર પૂરો પાડ્યો હતો

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY