પોષણક્ષમ ભાવ ન મળતા ગણેશ સુગર વટારિયા ના સભાસદો નો આંદોલન એજ વિકલ્પ ?

0
282

ગણેશ શુગર વટારીયા ના સભાસદો દ્વારા શેરડીના ભાવ બાબતે મેનેજીંગ ડીરેકટર ને ભાવ ની ફેરા વિચારણા કરી પોષણક્ષમ ભાવવધારો આપવા માટે તા.7/ 4/ 2018 સુધીનો સમય આપ્યો હતો પણ મેનેજમેન્ટે દ્વારા કોઈ નિણૅય નહી લેવાતા તા.10/4/2018 ના રોજ સવારે 9.30 કલાકે ગણેશ મંદીર વટારીયા ખાતે ગણેશ વંદના કરી માનનીય સ્વ.હરીસિહજી મહીડાની પ્રતીમા પાસે ગાંધી ચિંધીયા માગૅ આમરણાંત ઉપવાસ નુ આંદોલન સવારે 10.00વાગે શરૂ કરીશે તેમ જાણવા મળેલ છે.વધુમાં આ સંદર્ભે નીચે આપેલ નંબર પર સંપર્ક કરવા જણાવેલ છે.

પુષ્પેન્દ્રસિહ સુણવા 9879665552
દિલીપસિહ મહીડા 9427188777
જીતેન્દ્રસિહ જાદવ 9825405272

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY