ન્યુ દિલ્હી,તા.૩૧
હાલમાં વનડે ક્રિકેટમાં ધોની પોતાના ફોર્મ માટે ઝઝૂમી રહ્યો છે. આ સંઘર્ષને જાતા હવે ૨૦૧૯નો વર્લ્ડકપ રમવો ધોની માટે કપડુ ચઢાણ બની બની શકે છે. આ મામલે હવે પૂર્વ કેપ્ટન ગાંગુલીએ ધોનીને ખાસ સલાહ આપી છે. જે તેની રમત અને ટીમ ઈન્ડિયાને ફાયદો કરાવી શકે છે.
ગાંગુલીએ કહ્યું કે, ધોનીને ફોર્મ મેળવવા માટે ૨૦૧૮-૧૯ રણજી ટ્રાફીની મેચો રમવી જાઇએ. સાથે કહ્યું કે, ધોનીને વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી-૨૦માંથી બહાર કરવામાં તેમને કોઇ શાક લાગ્યો નથી.
ગાંગુલીએ કહ્યું કે, ધોનીને આગામી ટી-૨૦ સીરીઝમાંથી બહાર થતો જાઇને મને કોઇ હેરાની નથી થઇ કેમકે તે સારા ફોર્મમાં નથી. ૨૦૨૦ વર્લ્ડ ટી-૨૦ને જાતા મને નથી લાગતુ કે ધોની ત્યાં સુધી રમશે, અને આ કારણે સિલેક્ટર્સેએ યુવા વિકેટકીપર રીષભ પંતને મોકો આપ્યો છે, જે સારા ફોર્મમાં છે
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



