Me Too : સાઈકલ ચલાવતી વખતે મારી છેડતી થઈ : ડિરેક્ટર સઈ પરાંજપે

0
11

મુંબઈ,તા.૩૧
ઈંમીટુ કેમ્પેઈન મામલો હજુ શાંત થયો નથી, બાલીવુડની કેટલીય હસ્તીઓએ યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યા બાદ હવે ડિરેક્ટર સઈ પરાંજપેએ પણ કહ્યું કે એમની સાથે પણ મી ટૂ થયું છે. પોતાની આૅટોબાયોગ્રાફીને લઈને ચર્ચામાં આવ્યાં ત્યારે પરાંજપેએ કહ્યું કે બાળપણમાં એણની સાથે પણ મીટૂ થયું હતું. એમણેં પોતાનાં એ વિતેલા દિવસો યાદ કરતા કહ્યું કે બાળપણમાં તેઓ પુણેમાં રહેતાં હતાં. એક દિવસ ગલીમાં સાઈકલ ચલાવતી વખતે એક નરાધમે તેની છેડતીનો પ્રયાસ કર્યો હતો.
પરાંજપેએ જણાવ્યું કે આગલી સવારે સલાહ લીધા બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી. એક યુવા મહિલા માટે આરોપીના ખાનગી હિસ્સાનો ઉલ્લેખ કરવો યોગ્ય નથી. જા કે એવું કરવામા આવ્યું નથી. એમણે કહ્યુંકે જા પુરુષ ભૂલમાં ભૂલ કરવાની હિમ્મત કરી હોય તો નિશ્ચિત રૂપે એણે પોતાની ભાષાનું ધ્યાન રાખવું જાઈતું હતું.
પરાંજપેએ કહ્યું કે આ ચોંકાવનારી વાત છે કે કેટલીય મહિલાઓએ પોતાના પર થયેલ યૌન ઉત્પીડનની ઘટનાઓને ઉજાગર કરવા માટે સામે આવી રહી છે. પરાંજપેએ કહ્યું કે આ કેમ્પેઈન માત્ર ઋતુની જેમ ન બનવું જાઈએ. સંદિગ્ધ કે જે લોકો છે એમની વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરવાં જાઈએ. તમે મહિલાઓ વિરુદ્ધ આવું કેવી રીતે કરી શકો છો. આનાથી તમે દૂર ન જઈ શકો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY