પહેલીવાર ગારિયાધાર આવતા મુખ્યમંત્રી ભ્રષ્ટચાર ની તપાસ કરાવશે?

0
89

ભાજપ ની એટલી બધી ક્રૂપા વરસી છે કે વારે વારે ચુટાતા ધારાસભ્ય ખુદ કોભ।ન્ડિ અને ભ્રષ્ટ છે… આતો દૂર થી ડુંગર રલી યામણ।….એવી વાત છે…!!!
1: ગારીયાધાર ધારાસભ્ય એ સૌથી પહેલા સુર્નીવ।સ ગામે ભુગર્ભ ટાકા નુ કૌભાંડ કરી ભ્રષ્ટાચાર ની તાલીમ લીધી…
2: ગારીયાધાર ધારાસભ્ય એ 80;20ના ડેમ ના કામમાં એટલે કે 28ચેક ડેમ માટે 32લાખ ગ્રાંટ ની ભલામણ કરી પરંતુ એ કામ અગાઉ થયેલા જૂના હતા..અમારી ફરિયાદ ની તપાસ ના અંતે ગ્રાંટ ના મંજૂર કરી
3: ગારીયાધાર ધારાસભ્ય એ 9વર્ષ સુધી 80:20ની યોજના મા આપેલી ગ્રાંટ રોકડી થયાં નુ અમે
પુરવાર કર્યુ…!!!
4: ગારિયાધાર અંડર ગ્રાઉન્ડ ગટર ના કામ મા મોટી રકમ નુ સેટિંગ કરી ભ્રષ્ટાચાર કર્યો જેના લીધે વારે વારે ગટરો ઉભરાય છે અને આખા ગામને તબક્કા વાર ખુસ્બુ ગટર કી નો લાભ મલે છે…!!!!
5: ગારિયાધાર અંડર ગ્રાઉન્ડ ગટર ના ઈજારદાર પાસેથી મેન્ટેનન્સ નો ઇજારો રાખી અને નગર પાલિકા પાસે તે કામ કરાવી ઈજારદાર ના નામે બૌગસ બિલો બનાવી કરોડો ની રોકડી કરવા ધારાસભ્ય એ ષડયંત્ર ગોઠવ્યું હતું તેને વિજિલઁસ મા પડકારી બીલ રોકવામાં આવ્યું…
6: ગારીયાધાર નગર પાલિકા મા શૌચાલય કૌભાંડ ધારાસભ્ય ની સીધી ક્રૂપા દ્વારા આચરવામાં આવ્યું…!!!!
7: ગારિયાધાર સુખનાથ સ્મશાન મા બ્લૉક પેવિઁગ નુ કામ 30%કરી ને 90%બીલ ઉપડી :ગયુ તે કૌભાંડ પણ ધારાસભ્ય ની ક્રૂપા દ્વારા આચરવામાં આવ્યું…!!!!
8: ગારીયાધાર એમ ડી પટેલ હાઇસ્કૂલ ના બે રૂમ 7:50લાખ નો એસ્તીમેન્ટ અને ચૂકવણું 13:65લાખ નુ આ કૌભાંડ પણ તેની ક્રૂપા થી આચરવામાં આવ્યું….!!!!
9: ગારિયાધાર સુખનાથ શોપિંગ 24લાખ ની લોન લઈ બનાવ્યુ પરંતુ એક રસ્તો અને ખેડૂત સમાજ ની જામીન નુ ટાઇટલ મેલવ્યા વિના બં।ધી નાખ્યુ…હરરાજી ની મંજૂરી ટાઇટલ વિના મલ્ટી નથી..વ્યાજ ચડે છે અને આવક બંધ ઉલ્ટા ચોર કોટવાલને દંડેતેવી હાલત ધારાસભ્ય ના પાપે…!!!
10:વાલમ ચોક મા શાક માર્કેટ લોન લઈ ને બનાવી…જગ્યા નુ ટાઇટલ વિવાદિત છે…સૌથી મોટી સમસ્યા ઊભી થઈ છે…કુદરતી પાણી ના વહેણ ઊપર અને ગાંધી શોપિંગ ની જામીન મા દબાણ કરેલ છે…જમીન ના ટાઇટલ વિના એન ઑ સી ન મલે માટે ત્રણ વર્ષ થી અલી ગઢીતાલામારેલ બંધ છે….!
11: ગારિયાધાર નગર પાલિકા મા વર્ષિક ભાવે કામ નો ઇજારો 10વર્ષ સુધી ટેન્ડર નીવીદા વિના માત્ર રિન્યુઅલ ના આધારે આપી કુલ ચૂકવાયેલા બીલ ની 40%વધુ રકમ ચૂકવી કરોડો ની નુકસાની નગર પાલિકા ને ધારાસભ્ય ની ક્રૂપા થી થઈ….!!!
12:ગારિયાધાર તાલુકા પંચાયત મા 27બૌગસ બિલો પકડ્યા તેની તપાસ રોકવા મરણિયા પ્રયાસ ધારાસભ્ય એ કર્યા…અને લાખો ની ઊચ।પત થઈ…
13:ગારિયાધાર ભાજપ ની તાલુકા પંચાયત હતી ત્યારે એક પણ બોરી બંધ બનાવ્યા વિના 142બોરી બંધ ના પૈસા અને ઘઉ ઉપડી ગયા…આ કૌભાંડ ખેડૂતો ના નામે ભાજપ ના ભક્તો એ કર્યુ છે….!!!!
14:ગારિયાધાર મા નવી પાણી વિતરણ લ।ઈન ધારાસભ્ય ના માનીતા એ નાખી 1:50મીટર ઊંડી નાખવા ના બદલે માત્ર 00:30ફૂટ ઊંડાઇ એ નાખી મોટી રકમ 60લાખ નુ ચૂકવણું ધારાસભ્ય ની ક્રૂપા એ કર્વમાઆવ્યું..!!!
15:તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ મોહન ભન્ડેરિ એ પોતે વાલા રામ ટ્રસ્ટ ના નામે 9લાખ ની ઉચ।પત આચરી તેને બચાવવા તમામ પ્રયાસ ધારાસભ્ય એ જ કર્યા….!!!!
ગારિયાધાર ધારાસભ્ય અને ભાજપ ના જેટલા ગણીએ એટલા ઓછા એટલા કૌભાંડો..અને ભ્રષ્ટાચાર ના કિસ્સા ઓ છે…!!!
હાલ જે તળાવો ઊંડા ઉતરવાનું કામ આ તાલુકા મા થયુ છે તે તમામ સુરત ના દાતા ઓ અને સ્થાનિક સમિતી દ્વારા થયાં છે..તેનો ખોટો જશ લેવા ધારાસભ્ય પ્રયાસ કરે તે વ્યાજબી નથી…!!!!
સમગ્ર જિલ્લા મા સૂજ્લામ સૂફ્લામ યોજના ના નામે માત્ર ફોટો સેશન ચાલ્યુ છે તે પણ તૈયારી પ્રમાણે ની યાદી માથી 25%એ પણ ફોટો પડ।વ્વ।પુરતુ….એટલેજ ગારિયાધાર ની પસંદગી થઈ કે ત્યા સ્થાનિક સમિતી દ્વારા સુરત ના દાતા ઓ એ કરોડો ના ખર્ચે કામ કર્યા છે તેને રાજય અને દેશ ના મીડિયા મારફતે બતાવી લીન્ડન જસ ખાટવા નો પ્રયાસ ધારાસભ્ય અને સરકાર કરે છે..!!!!!
:લાભુ ભાઈ કાત્રોડિયા.પ્રમુખ.ભ્રષ્ટાચાર નિવારણ સમિતી…ભાવનગર….

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY