આકરી ગરમીમાં જાનમાં જતા આધેડનું અટેકથી મોત

0
242

કેવડિયા ગામમાંથી લગ્નની જાનમાં જઈ રહેલા આધેડ ને અચાનક છાતીમાં દુખાવો થયો અને પ્રાણ પંખેરું ઉડી ગયું

રાજપીપલા:કેવડિયા ગામમાંથી એક સંબંધીની જાનમાં જઈ રહેલા આઘેડ નગીન મૂળજી તડવી (47) ગત રાત્રે લઘભગ બે વાગે એક સંબંધીના લગ્ન ની જન્મ જઈ રહ્યા હતા એ વખતે કેવડિયા કોલોની કોમ્યુનિટી હોલ સામેજ જાન પોંહચતા નગીન તડવીને અચાનક છાતીમાં દુખાવો થતા તાત્કાલિક ગરુડેશ્વર દવાખાને લઈ જતા ત્યાં ફરજ પર ના ડોક્ટરે એમને મૃત જાહેર કરતા લગ્ન ની ખુશી મોત ના માતમમાં ફેરવાઈ હતી

ચીફરિપોર્ટર,નર્મદા,ભરત શાહ.મોં.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY