વડોદરા શહેર માં ક્રાઇમ કંટ્રોલ કરવા શહેર પોલીસ કમિશનર દ્વારા એક વધુ પોલીસ ચોકી નું ગત રોજ લોકાર્પણ કરાયું.
વડોદરા શહેર ના સેન્સેટિવ વિસ્તાર વાડી જ્યાં કોમી છમકલાં ને અવકાશ રહેછે તેવા વાડી પોલીસ સ્ટેશન ની કામગીરી વધુ સુચારુ બને તે માટે વાડી પો.સ્ટે.ની હદમાં
ગોયાગેટ પોલીસ ચોકી ની શરૂઆત ગત રોજ શહેર પો.કમી ગેહલોટ ના વરદ હસ્તે પોલીસ ઓફિસરો ની હાજરી માં કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉદબોધન માં સી.પી.ગેહલોટ વડોદરા વળી વિસ્તાર ની સઘન સુરક્ષા રહે અને ગુન્હાખોરી કાબુમાં રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી.
નયન લીંબચીયા
8511751972
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"








