અંકલેશ્વર તાલુકાનાં અમરતપુરા ગામે ચાલી રહેલ માટી ખોદકામ બાબતે એક જાગૃત નાગરિક દ્રારા ખાણ-ખનીજ વિભાગમાં સ્થળ તપાસની ફરિયાદ દાખલ કરાતા ખોટુ કૃત્ય કરતા ભૂ-માફિયાઓમાં ફફડાટ.

0
95

ખાણ-ખનીજ દ્રારા માટી-ખનનની અપાયેલ પરવાનગીની શરતો અને નિયમોને અાધિન માટીનું ખોદકામ કરવામાં અાવી રહયુ છે કે કેમ ???
જેવી અનેક બાબતોને લઈને ખાણ-ખનીજ વિભાગનાં અધિકારીઓ તટસ્થ તપાસ કરે એ જરૂરી છે…જેથી ખોટુ કૃત્ય કરતાં ભૂ-માફિયાઓમાં લગામ લગાવી શકાય.
અત્રે એ ઉલ્લેખનીય છે કે
ગામડાઓ માં ગેરકાયદે માટી ખનન્ થાય છે પણ માટી ક્યાં વપરાય છે તે જોવાની જવાબદારી તંત્ર ની ખરી?સરકારી કામ રાખનાર કોન્ટ્રાક્ટરો ના ગોરખધંધા ને પરિણામે અને તંત્રની ચુપકીડી થી
આ ગેરકાયદે ખોદાયેલ ખાડામાં ઢોર પડી જાય તો જવાબદારી કોની? વગેરે અનેક સવાલો ના જવાબ તંત્ર ઓએસે છે ખરા?

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY