ભરશિયાળે આંબાના ઝાડ પર મોર… કેસર કેરી માટે વધુ રાહ નહીં જોવી પડે

0
90

ગીર,તા.૧૧
ચાલુ વર્ષે ભર શીયાળે આંબાના ઝાડ પર વહેલા મોર અને કેરીઓ જાવા મળી રહી છે. સામાન્ય રીતે આંબાના ઝાડ પર ફેબ્રુઆરી માસના અંતમાં મોર કે ફલાવરીંગ જાવા મળે છે. પણ ચાલુ વર્ષે ભર શીયાળે આંબાના ઝાડ પર મોર જાવા મળી રહ્યા છે.
સોરઠ એટલે કેસર કેરીનું ઉત્પાદન કરતો પ્રદેશ છે. ત્યારે આ વખતે ભરશીયાળે આંબા પર મોર દેખાવા લાગ્યા છે. અમુક આંબાના ઝાડ પર નાની કેરીઓ પણ જાવા મળે છે. વૈજ્ઞાનિકોના મતે અમુક આંબાના ઝાડ પર આ પ્રક્રિયા જાવા મળી છે. આવું દરેક આંબામાં જાવા મળતુ નથી. હાલ કેરીની ખેતી કરતા ખેડૂતો માટે સારા સમાચાર છે પણ જા વાતાવરણને લઇ કોઈ બદલાવ આવશે તો કેરીના ઉત્પાદનમાં ઘટાડો જાવા મળશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY