૬૯માં પ્રજાસત્તાક દિને ભરૂચ GNFC ખાતે ધ્વજવંદન

0
393

ભરૂચ,

, ભરૂચ સ્તિથ ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઈઝર એન્ડ કેમિકલ લિ ખાતે કંપની ના મેનેજીંગ ડીરેક્ટર ડો રાજીવ કુમાર ગુપ્તા, IAS એ રાષ્ટ્રના ૬૯માં પ્રજાસત્તાક દિનનું ધ્વજવંદન કર્યું  હતું.  આ પ્રસંગે પોતાની કામગીરી માં સતર્કતા દાખવનાર સિક્યોરીટી સર્વિસીસ ના કર્મચારીઓ તેમજ કંપનીની કામગીરી માં નોંધપાત્ર સુધારા સૂચવનાર કર્મચારીઓ ને મેનેજીંગ ડીરેક્ટરશ્રી ના વરદ હસ્તે પ્રસંશાપત્ર તેમજ ઇનામો એનાયત કરાયા હતા. પ્રજાસત્તાક દિનના રાષ્ટ્રીય પર્વ ને ઉમંગ થી ઉજવવા  કંપનીના કર્મચારીઓ તથા તેઓ ના પરિવારજનો તેમજ નર્મદા વિદ્યાલય ના વિદ્યાર્થીઓ ખુબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY