ગૂગલે કરી ભૂલ,ભારતના પ્રથમ વડાપ્રધાનમાં પીએમ મોદીની તસ્વીર દર્શાવી!!

0
207

નામ જવાહરલાલ નેહરુ અને ફોટો મોદીનો
ન્યુ દિલ્હી,તા.૨૬
આપણે આજકાલ ર્ર્ય્ખ્તઙ્મી ને તમામ પ્રશ્નોના જવાબો પૂછવાના શરૂ કર્યા છે. જા કે, ર્ર્ય્ખ્તઙ્મી આજકાલ એક નાના પ્રશ્નનો જવાબ ખોટો આપી રÌšં છે. જાકે આ ભૂલ ઇન્ટરનેટ પર વાયરલ બની રહી છે. ફરી એકવાર આ નમૂનો પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના સંદર્ભમાં જાવા મળી રહ્યો છે.
જ્યારે ર્ર્ય્ખ્તઙ્મી પર ભારતના પ્રથમ વડા પ્રધાનની શોધ કરવામાં આવે છે ત્યારે નામ તો જવાહરલાલ નહેરુ આવે છે પરંતુ ફોટો નરેન્દ્ર મોદીનો જાવા મળે છે. ‘ભારતના પ્રથમ ઁસ્’ લખવા પર મોદીનો ફોટો ડિસપ્લે કરવામાં આવે છે. ગૂગલના વિકિપીડિયા દ્વારા આ પરિણામો દર્શાવામાં આવી રહ્યા છે. ત્યાં જવા પછી પણ તમને સૌપ્રથમ પીએમના નામ સાથે મોદીનો ફોટો મુયો છે.
આ પહેલી વખત નથી કે ર્ર્ય્ખ્તઙ્મી એ આવી ભૂલ કરી હોય. અગાઉ, આવા ઘણાં કેસો આવ્યા છે. આ પ્રકારની ભૂલ ૨૦૧૫માં પણ જાહેર કરવામાં આવી હતી. ગૂગલની દુનિયાના સૌથી મોટા ૧૦ અપરાધિઓની યાદીમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટો હતો પણ પછી કંપનીએ માફી માંગી હતી.
એટલું જ નહીં, ગૂગલની શોધમાં દુનિયામાં સૌથી મૂર્ખ વડા પ્રધાનોની યાદીમાં ભારતના પ્રધાનમંત્રી મોદી દેખાયા હતા. ર્ર્ય્ખ્તઙ્મી એ અગાઉ આ બાબતે સ્પષ્ટતા કરી હતી કે તેમને પૂછવામાં આવતા કેટલાક સવાલોના જવાબ તેમના એલ્ગોરિધમ્સ દ્વારા વેબ પેજ પર આપમેળે આ ફોટો ઉઠાવે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY