ગૌહાટી,તા.૨૩
એક બાજું આજે સમગ્ર દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન ચાલું છે ત્યાં પૂર્વોત્તરમાં આવક વિભાગના હાથે મોટી રકમ આવી છે. આવક વિભાગે ૮ કરોડ રોકડા જપ્ત કરી લીધા છે. આ રકમે પાછળના તમામ આંકડાઓનો રેકોર્ડ તોડ્યો છે.
આપને જણાવી દઈએ કે, પૂર્વોત્તરમાં અંતિમ મતદાન ૨૩ એપ્રિલે છે.આવક વિભાગનું કહેવું છે કે, તેમણે ચૂંટણી દરમિયાન ૧૫૦ અધિકારઓને અલગ અલગ જગ્યાએ ફરજ પર મુક્યા હતા જેથી આવી રેડ પાડી શકાય. આ અધિકારીઓ ૧૧૨ જિલ્લા પર ધ્યાન રાખી રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




