સાંજે જીયાવમાં ગુજરાત પ્રદેશ કોળી સમાજના ઉપક્રમે સન્માન સમારંભ

0
5

સુરત, તા.૬ પાણી પુરવઠો, ગ્રામ ગૃહનિર્માણ અને પશુપાલન વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા તા.૬/૧૦/૨૦૧૮ના રોજ સાંજે ૪.૦૦ વાગે સુરત સરકીટ હાઉસ ખાતે પાણી પુરવઠા વિભાગની બેઠકમાં હાજરી આપશે. સાંજે ૬.૦૦ વાગે ચોર્યાસી તાલુકા કાંઠા વિસ્તાર કોળી સમાજ ટ્રસ્ટ, રામજીવાડી, જિયાવ, સચિન મગદલ્લા રાષ્ટ્રીય ધોરી માર્ગ ખાતે આયોજીત અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત પ્રદેશ દ્વારા આયોજીત સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેશે. તા.૭મીના રોજ રામજીવાડી, જિયાવ ખાતે અખિલ ભારતીય કોળી સમાજ, નવી દિલ્હીની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં હાજરી આપશે. ૪.૦૦ વાગે જિયાવથી વિછીયા જવા રવાના થશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY