સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા જીવન સાથી પસંદગી સંમેલનનું આયોજન

0
6

સુરત, તા.૬
સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા સુરતનું૨૮મું જીવનસાથી પસંદગી સંમેલન તા.૬ જાન્યુઆરી ૨૦૧૯નાં રોજ સવારે ૮.૩૦ થી એસ.એમ.સી. કોમ્યુનિટી હોલ, દિવાળી બાગ પાસે, રૂષભ ટાવર સામે, અડાજણ પાટીયા રાંદેર રોડ સુરત મુકામે ભરાશે. જેમાં ઉમેદવારી નોંધાવવા માટેના ફોર્મ નીચેની જગ્યાએથી મળશે. ભરેલા ફોર્મ સ્વીકારવાની છેલ્લી તા.૨૦-૧૨-૨૦૧૮.
સમાજનું કાર્યાલય, યુજી-૨૨, સંઘવી ટાવર, ગુજરાત ગેસ સર્કલ પાસે, અડાજણ રોડ સુરત, અોફિસ સમય સોમવારથી શનિવાર બપોરે ૩.૩૦ થી ૫.૩૦ ટે.નં.૦૨૬૧-૨૭૮૨૬૩૭, મો.નં.૮૧૪૧૮૮૮૦૬૬ તથા તરૂણભાઈ દવે, ચાન્સેલર બિલ્ડિંગ, બીજા માળ, કૃષિ મંગલ હોલ સામે, મજુરગેટ, રિંગરોડ સુરત ફોન નં.૦૨૬૧-૨૬૬૮૬૫૫, સમય સવારે ૧૧.૦૦ થી સાંજે ૫.૦૦, શુકલા સ્પોર્ટસ, મહાન ટેરેસ, ભુલકા ભવન હાઈસ્કૂલ સામે, અડાજણ રોડ, સુરત ફોન નં.૦૨૬૧-૨૭૮૪૬૩૦ અને રાજેશ જાની, આમલીરાન, સંસ્કૃત પાઠશાળાની સામે, અંબાજી રોડ સુરત મો.નં.૯૮૨૫૦૦૨૬૦૦.નો સંપર્ક કરી શકાશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY