આર ટી ઓ ના નવા નિયમ ર૫ ડિસેમ્બર થી સમગ્ર ગુજરાત મા લાગુ
તમારા વાહન જેની પાસે ડ્રાઈવિંગ લાઇસન્સ હોય તેને જ તમારા વાહન આપવા.જેની પાસે ડ્રાઈવિંગ લાઇસન્સ નથી. તેને આપશો નહી.જો ડ્રાઈવિંગ લાઇસન્સ વગર પકડાશો તો ગાડી માલિક ને 10 દિવસની જેલ ,અને 2000 દંડ કરવામાં આવશે.અમદાવાદ મા BRTS રૂટ મા ગાડી ચલાવનાર ને ડિજીટલ મેમો આપવા નુ ચાલુ કર્યું છે, તો સાવચેત રહેવુ.સીટ બેલ્ટ બાંધ્યા વગર કાર ચલાવવા પર 1000 રૂપિયાનો દંડ આપવો પડશે.હેલ્મેટ વગર બાઇક ચલાવવા પર 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે.હિટ એંડ રન કેસમાં દંડની રકમને 25 હજારથી વધારીને 2 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.રોડ દુર્ઘટનામાં મોતના મામલે વાહન ચાલકે બે વર્ષની જગ્યાએ સાતવર્ષની સજા ભોગવવી પડશે.દરેક ગુનાઓમાં દંડની રકમને દર વર્ષે 10 ટકા વધારવામાં આવશે.મોબાઇલ પર વાત કરતી વખતે વાહન ચલાવવા પર દંડ રૂ.1000થી વધારીને 5000 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.કોઇ સગીર વાહન ચલાવતા પકડાશે તો તેના ગાર્ડિયનને 25 હજાર રૂપિયા સુધીનો દંડ અને ત્રણ વર્ષની સજા પણ થઇ શકે છે.
જંગ એ ગુજરાત દ્વારા જનહિત માં જારી
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




