ભરૂચઃ
૧ લી મે – ૨૦૧૮ ગુજરાત ગૌરવ દિન – ગુજરાત સ્થાપના દિનની રાજ્યબકક્ષાની ઉજવણી ભરૂચના આંગણે થનાર છે. આ ઉજવણીના અવસરે ભરૂચ જિલ્લામાં વિવિધ વિકાસકામોના લોકાર્પણ – ખાતમુર્ર્હત કાર્યક્રમોનો શુભારંભ આજથી થતાં જિલ્લાના હાંસોટ તાલુકાના વાલનેર અને કતપોર ગામોએ રૂા.૮૯૧.૬૦ લાખના ખર્ચે ૧૩ જેટલા વિવિધ વિકાસકામોનું લોકાર્પણ – ખાતમુર્હૂત આદિવાસી વિકાસ, પ્રવાસન, વન મહિલા અને બાળકલ્યાજણ વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવાના શુભહસ્તે થયું હતું. આ પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ હર્ષદભાઇ પટેલ, જિલ્લા પંચાયતના સદસ્ય્ પ્રતિક્ષાબેન પટેલ, તરસાલી નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્રતસિંહ તથા આગેવાન પદાધિકારીઓ ઉપસ્થિતત રહ્યાબ હતા.
લોકાર્પણ ખાતમૂર્હૂત કાર્યક્રમના અનુલક્ષીને હાંસોટ તાલુકાના વાલનેર અને કતપોર ગામોએ યોજાયેલા કાર્યક્રમમાં અધ્યવક્ષસ્થાનનેથી મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, ૧ લી મે – ૨૦૧૮ ગુજરાત ગૌરવ દિવસ – ગુજરાત સ્થાપના દિનની રાજ્યસકક્ષાની ઉજવણી ભરૂચના આંગણે ઉજવનાર છે જે આપણા સૌના માટે આનંદ-ગૌરવની બાબત છે. તેમણે ગુજરાત સ્થા પના દિનનું મહત્વર સમજાવતા કહ્યુંણ હતું કે, ૧ લી મે – ૧૯૬૦ ના રોજ મહારાષ્ટ્રા રાજ્યંમાંથી છૂટુ પડી ગુજરાત રાજ્યરને અલગ રાજ્યંનો દરજ્જોથ મળ્યોા હતો. પહેલાં આ ઉજવણીનો લાભ ગુજરાતની પ્રજાને મળતો ન હતો. પરંતુ તત્કાંલિન મુખ્યરમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ ગુજરાતની તમામ જનતા રાષ્ટ્રી ય પર્વોની ઉજવણીમાં સહભાગી બને તેવા પ્રયત્નો આદર્યા, આ ઉજવણી માત્ર ગાંધીનગરમાં જ નહી પરંતુ રાજ્યમના તમામ પ્રજાજનોને લાભ મળવો જોઇએ તે મુજબ જિલ્લે જિલ્લે ઉજવણી થઇ કરવામાં આવી. અન્ય પર્વો જેવું જ ગુજરાત ગૌરવ દિનનું મહત્વુ છે ત્યાલરે ગુજરાત સ્થાીપના દિનની ઉજવણીનો લાભ ભરૂચ જિલ્લાની જનતાને મળ્યોત છે ત્યા રે આ ઉજવણીમાં આપણે સૌ ઉત્સા હ-ઉમંગથી સહભાગી બનીએ તેવી અપીલ ઉપસ્થિ્ત સૌને કરી હતી. મંત્રીએ ગુજરાત સ્થાીપના દિનની ઉજવણી સંદર્ભે થનારા વિવિધ કાર્યક્રમોની રૂપરેખા પણ આપી હતી.
છેવાડાના માનવીને માળખાકીય સુવિધાઓ આપવા રાજ્યન સરકાર કટિબધ્ધા છે તેમ જણાવી મંત્રીએ રાજ્યે સરકારે ગ્રામ્યય વિસ્તાારના ખેડૂતો – ગરીબોની ચિંતા કરી છે. ગુજરાતના ગામડાઓને બેઠા કરવા માટે રાજ્યા સરકારે કરેલાં પ્રયાસોની વિગતે માહિતી આપી હતી. તેમણે કેન્દ્ર્ સરકારની ઉજ્જવલા યોજના સહિત રાજ્યર સરકારની અનેકવિધ યોજનાઓની માહિતી આપી તેનો મહત્તમ લાભ લેવાનો ઉપસ્થિકત સૌને અનુરોધ ર્ક્યોર હતો.
મંત્રીએ વાલનેર ગામે રૂા.૩૬૦ લાખના ખર્ચે તૈયાર થયેલા હાંસોટ – મોટવાણ – પાનોલી રોડનું લોકાર્પણ ર્ક્યુંે હતું. મુખ્યોમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂા.૭૫ લાખના ખર્ચે તૈયાર થનારા વાલનેર એપ્રોચ રોડનું ખાતમુર્હૂત ર્ક્યુંન હતું આ ઉપરાંત મંત્રીએ રૂા.૪ લાખના ખર્ચે તૈયાર થયેલા વાલનેર ગામે મહાદેવ મંદિરથી ટાંકી સુધી મેઇનરોડ સુધી સી.સી. રોડ, રૂા.૨ લાખના ખર્ચે તૈયાર થયેલા વાલનેર ગામે દાંડી રોડથી મહાદેવ મંદિર સુધી સી.સી. રોડનું કામ, રૂા.૬૦ હજારના ખર્ચે તૈયાર થયેલા વાલનેર ગ્રામપંચાયતની સામે સી.સી. રોડનું કામ, રૂા.૭૬ લાખના ખર્ચે તૈયાર થયેલાં કતપોર ખોડીયાળ માતાના મંદિર પાસે રોડ, રૂા.૧ લાખના ખર્ચે તૈયાર થયેલા કતપોર ગામે નાની ખડકી ફળીયામાં બ્લોનક પેવીંગનું કામ, રૂા.૨ લાખના ખર્ચે તૈયાર થયેલા કતપોર ગામે રામજી મંદિરમાં બ્લો ક પેવીંગનું કામ, રૂા.૨ લાખના ખર્ચે તૈયાર થયેલા બોરડી ફળીયામાં બ્લો ક પેવીંગનું, રૂા.૧૫૨ લાખના ખર્ચે તૈયાર થયેલા કતપોરથી વમલેશ્વર રોડ, રૂા.૨ લાખના ખર્ચે તૈયાર થયેલા આંકલવા ગામે આદિવાસી વિસ્તાયરમાં નવા તળાવ પર ઓવારાનું કામ, રૂા.૧૧૫ લાખના ખર્ચે તૈયાર થયેલા વાલનેરથી પરવટ રોડ અને રૂા.૧૦૦ લાખના ખર્ચે તૈયાર થયેલા વમલેશ્વરથી હોડીઘાટ રોડનું લોકાર્પણ ર્ક્યુંા હતું.
પ્રારંભમાં હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ હર્ષદભાઇ પટેલે સ્વા ગત પ્રવચન ર્ક્યુંો હતું. વાલનેર તથા કતપોર ગામે યોજાયેલા કાર્યક્રમમાં બાળકો ધ્વાપરા પ્રાર્થના તથા સ્વારગત ગીત રજૂ થયા હતા. બન્ને ગામોએ યોજાયેલા ગામોમાં મંત્રી સાથે જિલ્લાના આગેવાન પદાધિકારીઓ, જિલ્લા – તાલુકા પંચાયતના સભ્યોર, વાલનેર કતપોર તથા આજુબાજુ ગામના સરપંચશ્રીઓ, ગામ આગેવાનો – ગ્રામજનો ઉપસ્થિ્ત રહ્યા હતા.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"