ભરૂચમાં રવિવારના ભરૂચનાજ કલાકારો દ્વારા અભિનીત ગુજરાતી સસ્પેન્સ થ્રીલર ફિલ્મ ડેથ એપનું પોસ્ટર રિલીઝ સેરેમની યોજવામાં આવી હતી.


આ ફીલ્મના Presents Filmology Enterprise, Produced by Future Sign ધવન રાવલ જેના ડાઇરેક્ટર છે.જગદીશ મેકવાન (ભરૂચ) જેમાં મુખ્ય કિરદાર છે. કેતનસિંહ, મિલન કુમાર,વિનોદ વાનોડિયા. જેમાં અન્ય કલાકારો જેમ કે રીયા ચૌહાણ, હાર્દિક સુરતી, ધીરેન રાજ,ચેતન બાલર,રોની ફર્નંડિસ, હંશરાજ ગોહિલ , અરવિંદ પરમાર, રશ્મિબેન, ઉન્નતિ પરમાર જેવા કલાકારો નો સમાવેશ થાય છે. ફિલ્મ નું એડિટિંગ- VFX નું કામ કૃણાલ પંડ્યા તેમજ મ્યુઝીક નું કામ હાર્દિક ટેલર દ્વારા કરવામાં આવ્યું છે.ફિલ્મનું શૂટિંગ સુરત, ભરૂચ અને રાજપીપળા માં કરવામાં આવ્યું છે.આ ફિલ્મ સસ્પેન્સ થ્રીલર ફિલ્મ છે અને આ એક મોબાઈલ એપ્લિકેસન પર આધારિત ફિલ્મ છે.ફિલ્મ 2019 માં સિનેમા ઘરો માં રિલીસ થઈ રહી છે.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




