હળવદ ની યુવા પ્રતિભાને બહાર લાવાના હેતુ થી સદ્દભાવના સ્કૂલમાં સીઝન ક્રિકેટ એકેડમી નો આજ રોજ રવિવાર ના દિવસે પ્રારંભ કરવામાં આવ્યો. ઉભરતા ક્રિકેટરો માં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે અને ક્રિકેટ કૌશલ્ય ખીલવવા માટે હળવદ ખાતે સદ્દભાવના સ્કૂલના સંચાલકો, ટ્રસ્ટીઓના પ્રયાસોથી સીઝન ક્રિકેટ એકેડમી ચાલુ કરવામાં આવી. મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા
યુવાનો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ તકે સ્કૂલના એમ.ડી. ગીરીશભાઈ લકુમ, હળવદના નામાંકિત ક્રિકેટરો સંદીપ પટેલ,સની દલવાડી, દિનેશ દલવાડી, શનિ ઠક્કર, મયુર રાવલ,વિશાલ કણઝરીયા દિવ્યરાજ ઝાલા,મનસુખ પરમાર, ટ્રસ્ટી પી.ટી. કણઝરીયા, શાળાના સંચાલક દિનેશ દલવાડી,ચંદ્રકાન્ત કણઝરીયા,નંદલાલ જામકીયા તથા ખેલાડીઓને કોચિંગ આપતા આચાર્ય પ્રવીણભાઈ કણઝારિયા ખાસ જહેમત ઉઠાવી હતી.
મયુર રાવલ હળવદ
મો 9909458555
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






