રાજકોટ,
તા.૨૩/૦૩/૨૦૧૮
મોરબી રોડ પર ટિખટી તત્વનું કૃત્ય
રાજકોટના મોરબી રોડ પર કોઇ આવરા તત્વોએ હનુમાનજીની મુર્તિ કચરામાં નાખી દેતા લોકોને ધ્યાને આવ્યું હતું. બનાવના પગલે મોરબી રોડ પર લોકોના ટોળા જાવા મળ્યા હતા. જા કે પોલીસ દોડી ગઇ હતી અને ફરિયાદ કરી હતી. લોકોમાં રોષ જાવા મળતા પોલીસે જ ફરી સ્થાપન કરી દેતા મામલો થાળે પડ્યો હતો. હનુમાન જયંતી નજીક આવી રહી હોય શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
હનુમાન જયંતી નજીક આવવાથી કોઇએ શાંતિ ડોહળવા પ્રયાસ કર્યો હતો અને હુનામનજીની નાની ડેરીમાંથી તેના સ્થાપનની મુર્તિ લઇ અજાણ્યા શખ્સોએ કચરામા ફેંકી દીધી હતી. સ્થાનિકોના નજરે વાત આવતા પોલીસ બોલાવી હતી અને આ મામલે આજુબાજુના રહેવાસીઓના ટોળા ઉમટી પડ્યા હતા. જા કે પોલીસે બનાવની ફરિયાદ લઇ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો અને પોલીસે પોતના હાથે જ ફરી ડેરમાં મુર્તિનું ફરી સ્થાપન કરી દેતા મામલો શાંત થયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"








