ગુજરાતમાં આવેલું છે આ જુરાસિક પાર્ક!

0
112

ગુજરાત:
શું તમે જાણો છો કે ગુજરાત ડાયનાસોર માટે પણ પ્રસિદ્ધ છે. સાંભળીને આશ્ચર્યચકિત ન થાવ, આ સાચું છે. ગુજરાતના ગાંધીનગરમાં આવેલા ઈંદ્રોડા ડાયનાસોર અને જીવાશ્મ પાર્કમાં તમે ડાયનાસોરના જીવાશ્મ જોઈ શકો છો.
ગાંધીનગરમાં આવેલું ઈંદ્રોડા ડાયનાસોર અને જીવાશ્મ પાર્ક ડાયનાસોરના ઇંડાની દુનિયાની બીજી સૌથી મોટી હેચરી છે. જ્યાં ડાયનાસોરના ઇંડા રાખવામાં આવ્યાં છે. આ પાર્ક ભારતીય ભૂગર્ભીય સર્વેક્ષણ દ્વારા સ્થાપવામાં આવ્યું હતું અને તે ભારતમાં જોવા મળતા ડાયનાસોરનું એકમાત્ર સંગ્રહાલય છે. આ પાર્કને જુરાસિક પાર્ક પણ કહેવામાં આવે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY