હલદરવામાં બાવા લુણ ર.અ. ના ઉર્સની શાનદાર ઉજવણી

0
171

પાલેજ,
૨૩/૦૩/૨૦૧૮

પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના હલદરવા ગામમાં અાવેલી સુપ્રસિદ્ધ બાવા લુણ તથા બાવા ગુજ્જર ર.અ. ની દરગાહ શરીફ પર ઉર્સની શાનદાર ઉજવણી કરાઇ હતી. બુધવારના રોજ સંદલ શરીફની રસ્મ અદા કરાઇ હતી ગતરોજ સાંજના સમયે કમિટી દ્વારા ઝુલુસરૂપે દરગાહ પર જઇ ફુલચાદરો પેશ કરાઇ હતી તથા સલાતો સલામ પઢી ઉર્સની રસ્મ અદા કરાઇ હતી. ખુબ જ મોટી સંખ્યામાં હિંદુ – મુસ્લિમ શ્રદ્ધાળુઓએ ઉર્સમાં ભાગ લઇ કોમી એકતાનું ઉત્તમ દ્રષ્ટાંત પુરૂ પાડયું હતુ્. ખુબ જ શ્રદ્ધાભેર ઉર્સની ઉજવણી કરાઇ હતી…

ઉવૈસ લાંગીયા-પાલેજ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY