પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર વડોદરા ધ્વારા વલ્ડ નેચર ક્ન્ઝ્વેશન ડેની ઉજવણી

0
95

હાલોલ પાવાગઢ ની તળેટી મા આજ રોજ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર વડોદરા ધ્વારા રોજ વલ્ડ નેચર ક્ન્ઝ્વેશન ડેની ઉજવણી ના ભાગરૂપે વોહ વિશ્વામિત્રી અભિયન અંતર્ગત વિશાળ ટ્રી પ્લાન્ટેશન (ડ્રોન ધ્વારા) આયોજન કરવા મા આવ્યુ.

વિજ્ઞાન ટેકનો લોજી ના પદ્મશ્રી ડૉ મુનીભાઈ ના માર્ગદર્શન હેઠળ આજ રોજ પાવાગઢ ની તળેટી મા જૈન દેરાસર ની આજુ બાજુના વિસ્તાર મા જ્યાં વિશ્વામિત્રી નદી નો પટ છે તેની સીડ બોલ ના મધ્યમ થી જ્યાં આપને ના પોચી શકાયે તેવા વિસ્તાર મા આ સીડ બોલ નાખી વ્રુક્ષ ઉઘાડી શક્ય છે અને તેના માટે ડ્રોન ટેકનોલોજી નો ઉપયોગ કરવા મા આવે છેવિશ્વામિત્રી ખળખળતી વહેતી થાય તે માટે વોહ વિશ્વામિત્રી અભયના માટે જૈન દેરાસર ના મહંત પૂઝઁચંદ્ર મહરાજ અને કલરવ સ્કૂલ હાલોલ જૈન દેરાસર શાળા ના વિધ્યાર્થીઓ અને શિક્ષકો પરેના લીધી અને ભાગ પન લીધો હતો.

સીડ બોલ (ડ્રોન) પધતી ની નો ઉપયો ભારત મા સૌપ્રથમ વખત હાલોલ ના પાવાગઢ મા આજ રોજ કરવા મા આવ્યો હતો અને આ પધતી થી વોહ વિશ્વામિત્રી અભિયન મા આવતા 110 કિલોમીટર ના વિસ્તાર મા વિશ્વામિત્ર નદી બનેબાજુ થઈ 90લાખ જેટલા વ્રુક્ષો નુ સીડ ટેકનોલોજી રોપાઝ કરવા નુ છે આના મધ્યમ થી વ્રુક્ષો વધુ ઊગે અને પ્રદૂષણ દૂર થાય અને વિશ્વામિત્રી ખળખળતી વહે તેવો હેતુ થી આ અભિયન ની શરુવાત કરવા મા આવી છે

જસ્મીન શાહ હાલોલ Mo 9978787684

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY