ડુંગરપુર ગામે ઈગ્લીશ દારૂ ના કટીગ કરતા પોલીસ ત્રાટકી

0
282

પેટા -બિયર અને ઈગ્લીશ દારૂ ના ચંપલા સહીત ૬૦ હજાર નો મુદામાલ જપ્ત કરી ને બે શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી જિલ્લા પોલીસ વડા ની સુચના થી હળવદ પી આઈ અને ડી સ્ટાફ ના માણસો હળવદ તાલુકા ના ડુંગરપુર ગામે વાડીમાં છાપો મારતા ૫૬૦ નંગ ઈગ્લીશ દારૂનીબોટલ ૨૪ નંગ બિયર મળી ૬૦ ૪૦૦ નો મુદામાલ ઝડપી પાડી ને બે શખ્સો નાસી છુટ્યા તેને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી ઈગ્લીશ દારૂ ની રેઈડ થી અન્ય બુટલેગરો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો

મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલા ની ના માગેદશેન હેઠળ હળવદ પોલીસ ના પી આઈ એમ આર સોલંકી ને સુચના હળવદ પોલીસ ના ડી સ્ટાફ ના દેવુભા ઝાલા અને ગંભીરસિહ ચૌહાણ ભાવેશભાઈ મિયાત્રા સહીત ના પોલીસ કર્મી ઓ ને ચોક્કસ બાતમી મળતા હળવદ તાલુકાના ડુંગરપુર ગામની સીમમાં વિક્રમ ભાઈ રાણાભાઈ કોળી ની વાડી મા છાપો મારતા વાડી મા ઈગ્લીશ દારૂ ના ચંપલા અને બિયર નુ કટીંગ ચાલુ હતુ ત્યારે પિપળી ગામ ના વસંતભાઈ કાનજીભાઈ વાણીયા સહીત બે શખ્સો નાસી છુટ્યા હતા તેને સામે સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી જયારે. પોલિસે એ ૫૬૦ નંગ ચંપલા અને ૨૪ નંગ બિયર મળી ને કુલ ૬૦.૪૦૦ નો મુદામાલ જપ્ત કરી ને બે શખ્સો સામે હળવદ પોલીસ એ કાયેદસર ની કાયેવાહી હાથ ધરેલ હતી ઈગ્લીશ દારૂ ની રેઈડ પડતા અન્ય બુટલેગરો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો

મયુર રાવલ હળવદ
મો 9909458555

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY