હળવદ ના અજીતગઠ ગામે સિઝ કરેલી 37000 મેટ્રીક ટન રેતી હરાજી કરાતા સરકારી તિજોરીને 40લાખની આવક..

0
175

હળવદપોલિસ, ભૂસ્તરશાસ્ત્રી મામલતદાર સહીત ના અધિકારીઓ ની હાજરી માં ખુલ્લી હરાજી કરાઈ

હળવદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી બેફામ રેતી ચોરી થવાની ફરીયાદ અવાર નવાર ઉઠવા પામે છે જે નિવારવા તંત્ર દ્વારા છાપા મારી ગેરકાયદેસર પાસપરમિટ વગર રેતી ચોરી ખનખ વહને અટકાવવા દરોડા પાડી 37000 હજાર મેટ્રિક ટન રેતી સિઝ કર હતી જે ને હરાજી અજીતગઠ ગામે હરાજી કરવામાં આવી હતી જેમાં મે, ટન 105 ના ભાવે સુરેન્દ્રનગર ના આહમંદભાઈ સલીમભાઈ અંદાજીત 40 લાખ રૂપિયા માં તમામ જથ્થો રાખી લીધો હતો
આ હરાજીમાં મોરબી જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી યુ, કે, સીંગ, હળવદ મામલતદાર વી, કે, સોલંકી, પીએસઆઇ પી, એમ, પનારા, સાહીલપટેલ, અજીતગઢ ના સરપંચ તથા હરાજીમાં રસ ધરાવતાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં એક મહીના માં તમામ પૈસા ભરવાના રહશે
આમ માતબાર રકમ આનાથી સરકારી તિજોરીને લાખો રૂપિયાનો ફાયદો થશે

મયુર રાવલ
મો 9909458555

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY