હળવદ ના માણેકવાડા ગામની સીમમાંથી ઇંગ્લીશ દારુની નાની-મોટી બોટલ નંગ-૧૭૩૬ કિ.રૂ.૨,૨૦,૮૦૦/- તથા બીયર ટીન નંગ-૪૪૫ કિ.રૂ.૪૫,૫૦૦/- તેમજ મોબાઇલ ફોન-૧ મળી કુલ રૂ.૨,૬૯,૩૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરતી
આર.આર.સેલ રાજકોટ રેન્જની ટીમ

રેન્જમાં પ્રોહી. જુગારની બદી નાબુદ કરવા માટે રાજકોટ રેન્જના નવનિયુક્ત ડી.આઇ.જી.પી. સંદીપ સિંહ ના આર.આર.સેલના પો.સ.ઇ. એમ.પી.વાળાને સુચના કરેલ જે અન્વયે પો.સ.ઇ. વાળા નાઓને હકીકત મળેલકે હળવદ પો.સ્ટે.ના માણેક વાળા ગામની સીમમા આવેલ મહેશ વાલજીભાઇ કોળીની વાડી નજીક અમુક માણસો દ્રારા તેનુ વેચાણ ચાલુ છે જેથી તુર્તજ સ્ટાફના દીપસંગ ચીત્રા, કુલદિપસિંહ ચુડાસમા, રામભાઇ મંઢ, શક્તિસિહ ઝાલા તથા ડ્રાઇવર મોગલભાઇ ને હકીકત વાળી જગ્યાએ મોકલી ચેક કરાવતા સદર મહેશ વાલજીભાઇ કોળીની વાડી નજીકથી ઇગ્લીશ દારૂની ઇગ્લીશદારૂની નાની-મોટી બોટલ નંગ-૧૭૩૬ કિ.રૂ.૨,૨૦,૮૦૦/-, બીટર ટીન નંગ-૧૭૩૬ કિ.રૂ.૨,૪૭,૨૦૦/-તથા મોબાઇલફોન મળી કુલ રૂ.૨,૬૯,૩૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ હાજર મળી આવેલ આરોપી (૧) હીતેશ ઉર્ફે હીતો ભુપતભાઇ કોળી તથા (ર) કિશનભાઇ જીવણભાઇ કોળી રે. બંન્ને રાતાભેર તા.હળવદ વાળાને ધોરણસર અટક કરેલ તેમજ સદર ઇંગ્લીશ દારુના જથ્થા બાબતે પુછતા તેઓએ જણાવેલ કે સદર ઇંગ્લીશ દારુનો જથ્થો (૩) વાઘજીભાઇ ઉર્ફે ટીકાભાઇ વાલજીભાઇ કોળી રે.રાતાભેર વાળાનો છે અને તેઓએ સદર ઇંગ્લીશ દારુનો જથ્થો આરોપીઓ (૪) વસંત કાનજીભાઇ રે.પીપળી તા.ધાંગધ્રા તથા (૫) હરજી રાણાભાઇ રે.વીરપર તા.વાંકાનેર વાળાએએ કટીંગકરી આરોપી (૬) નવઘણ ઉર્ફે ઘુણો તેજાભાઇ કોળી રે.રાતાભેર વાળાની પીકઅપ ગાડીમાં ભરી મોકલાવેલ હલવાનુ જણાવતા ઉપરોકત તમામ વિરુધ્ધ હળવદ પો.સ્ટે. ગુનો રજી. કરાવેલ છે.

મયુર રાવલ હળવદ મો 9909458555
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






