હળવદ તાલુકાનો ૬૯ મો વન મહોત્સવ મોડલ સ્કૂલ ખાતે યોજાયો

0
216

વન મહોત્સવ મા વિધાર્થીઓ દ્રારા વૃક્ષો વાવો અને વૃક્ષો બચાવા અપીલ કરાઈ

હળવદ મોડલ સ્કૂલ ખાતે હળવદ તાલુકાનો ૬૯ મો વન મહોત્સવ ઉજવણી કાયૅકમ રાખવામાં આવ્યો હતો જેમાં કાયૅકમના અધ્યક્ષ હીનાબેન રાવલ નગરપાલિકા પ્રમુખ, યોજાયો, આ પ્રસંગે યુ, વી, બાદી, રેન્જ ફોરેસ્ટ ઓફીસર, બી, એસ, એરવાડીયા, તાલુકા વિકાસ અધિકારી, ડી, એમ, સોનગ્રા, ધુડખર અભિયારણ ના ડઠાણીયા, કનકસિહ પરમાર, જી, ટી, સોલંકી, વગેરે ઉપસ્થિત રહ્યા હતા,

મોડલ સ્કૂલ ની બાળા દ્રારા સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ શાબદીકપ્રવચન કરવા આવ્યુ હતું આ તકે વૃક્ષો વાવો વૃક્ષો બચાવવો અપીલ કરી હતી

1 નગરપાલિકા પ્રમુખ, હિનાબેન રાવલ
2 રેન્જફોરેસ્ટ ઓફીસર યુ, વી, બાદી

મયુર રાવલ હળવદ  મો 9909458555

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY